Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. પર માં ની થી પર માં ની થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી લડાઈ કરવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી લડાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી. નુકશાન કરવું ગપ્પા મારવા ભારે સાહસ કરવું ચોરી કરવી નુકશાન કરવું ગપ્પા મારવા ભારે સાહસ કરવું ચોરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ઝંખના જોયું ખોબો મો ઝંખના જોયું ખોબો મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP