Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માન. પ્રધાનમંત્રીશ્રીએ જન-ધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? બિહાર હરિયાણા પશ્રિમ બંગાળ દિલ્હી બિહાર હરિયાણા પશ્રિમ બંગાળ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામીન પ્રાપ્ત થાય છે ? A C B D A C B D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? અમદાવાદ પોરબંદર ગાંધીનગર દિલ્હી અમદાવાદ પોરબંદર ગાંધીનગર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે ? એસ.વાય. કુરેશી વી. એસ. સંપત નસીમ ઝૈદી એચ.એસ. બ્રહ્મા એસ.વાય. કુરેશી વી. એસ. સંપત નસીમ ઝૈદી એચ.એસ. બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ચતું વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ચતું આભાસી અને ઉલટું આભાસી અને ચતું વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ચતું આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP