Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો. ગધિ + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સોડમ સુવાસ પરિમલ સબૂરી સોડમ સુવાસ પરિમલ સબૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ? ચિત્ર સ્વરૂપે વર્ણન સ્વરૂપે વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે ચિત્ર સ્વરૂપે વર્ણન સ્વરૂપે વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ? (`) (;) (") (˙) (`) (;) (") (˙) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? સુવર્ણચન્દ્રક સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક સુર્વાણચંદ્રક સુવર્ણચન્દ્રક સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક સુર્વાણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP