Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 4πrh 4πr² 2πr(h+r) 2πrh 4πrh 4πr² 2πr(h+r) 2πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? અર્ધગોલક નળાકાર સમઘન શંકુ અર્ધગોલક નળાકાર સમઘન શંકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? છત્રીસ ચોવીસ અઢાર બાર છત્રીસ ચોવીસ અઢાર બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 50% 30% 60% 40% 50% 30% 60% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 2 5 0.5 2 1 2 5 0.5 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP