Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને ? 3 2 6 4 3 2 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 2014 કોમનવેલ્થ ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કયા દેશનો રહ્યો હતા? સ્કોટલેન્ડ જમૈકા ઇંગ્લેન્ડ મલેશિયા સ્કોટલેન્ડ જમૈકા ઇંગ્લેન્ડ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વર્તુળ-આલેખમાં કેન્દ્ર આગળ 90° નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે ? 90 15 25 20 90 15 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય ડુંગરા નજીકથી ન જોવાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય દૂરથી બધું સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો અંટસ રાખવો તક જોવી બંધબેસતી ગોઠવણ કરવી લાગ જોવો અંટસ રાખવો તક જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP