Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
નીચેનામાંથી કોની નવસર્જિત નીતિપંચના નાયબ વડાપદે નિમણૂક કરવામાં આવી છે ?

અરવિંદ પાનગરિયા
વિવેક દેવરોય
વી. કે. સારસ્વત
સિંધુશ્રી ખુલ્લર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે ?

સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા
બૅન્ક ઓફ ઇન્ડિયા
યુનિયન બૅન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP