Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ રૂપક અનન્વય સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District માતાપિતા શબ્દનો સમાસ જણાવો. દ્વન્દ્વ મધ્યમપદ લોપી ઉપપદ તત્પુરૂષ દ્વન્દ્વ મધ્યમપદ લોપી ઉપપદ તત્પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ? વિધિવાક્ય વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય વિધિવાક્ય વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો ? સ્થળવાચક હેતુવાચક રીતિવાચક પરિમાણવાચક સ્થળવાચક હેતુવાચક રીતિવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિરવ નિષ્કારણ મનોવીશ નિર્જન નિરવ નિષ્કારણ મનોવીશ નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP