Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહિ. ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી, તો એકેય ચોકલેટો વધી નહિ. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે ? 6 18 24 12 6 18 24 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? પોચું સ્થિર ધીમું ઢીલું પોચું સ્થિર ધીમું ઢીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? કિર્તિ કીર્તી કીર્તિ કિર્તી કિર્તિ કીર્તી કીર્તિ કિર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? મહેસાણા વડનગર વિસનગર અમદાવાદ મહેસાણા વડનગર વિસનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP