Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? રવીન્દ્રનાથ ટાગોર કોઈક પત્રકાર વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ રવીન્દ્રનાથ ટાગોર કોઈક પત્રકાર વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? ડાહ્યો માયાળુ શાંત બુદ્ધિશાળી ડાહ્યો માયાળુ શાંત બુદ્ધિશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? માહેશ્વરી રેવા પાર્વતી શારદા માહેશ્વરી રેવા પાર્વતી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મુસાફિર મારા અનુભવો કાર્ડિયોગ્રામ અગનપંખ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP