Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયો વ્યંજન અઘોષ નથી ? ક્ ફ્ સ્ બ્ ક્ ફ્ સ્ બ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 A અને B મળીને કોઈ કામ 6 દિવસમાં પુરુ કરી શકે છે. જો A એકલોએ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે તો B એ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ? 10 30 5 8 10 30 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? હરિહર ભટ્ટ મુકુલ ચોકસી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ મુકુલ ચોકસી નાથાલાલ દવે મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Select single word for the following phrase : “That which cannot be rubbed off" Indelible Incredible Inedible Irrubbable Indelible Incredible Inedible Irrubbable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? ખેતી ચૂડી બનાવવા કાપડ વણાટ પત્રકારત્વ ખેતી ચૂડી બનાવવા કાપડ વણાટ પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP