• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 2

Talati Practice MCQ Part - 2
6x × √169 = 792 ÷ 36 × 127 + 14 તો x = ?

1
3
4
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોળી
ધીરુભાઈ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લીટર તેલ નિકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે. ટાંકીની ક્ષમતા (લીટરમાં) શોધો ?

350
1050
700
360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યતિરેક
અનન્વય
શ્લેષ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કલાપી
કરસનદાસ માણેક
કાન્ત
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 3 GPSC PI Prelim Exam Paper 03 January 2021 શ્રેણી કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રૂઢિપ્રયોગ (Idiom) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તળપદા કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US