Talati Practice MCQ Part - 2 ‘સંબંધ’ વિભક્તિ એટલે કેટલામી વિભક્તિ ? ચતુર્થ પંચમી સપ્તમી ષષ્ઠી ચતુર્થ પંચમી સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અંદાજ સમિતિમાં કુલ કેટલા સદસ્યો હોય છે ? 15 22 30 45 15 22 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ? પશ્ચિમ બંગાળ ઓડિશા રાજસ્થાન ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિશા રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો:– ત્ર્યંબક ત્રૈ + અંબક ત્રે + અંબક ત્રિ + અંબક ત્ર્ય + અંબક ત્રૈ + અંબક ત્રે + અંબક ત્રિ + અંબક ત્ર્ય + અંબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP