Talati Practice MCQ Part - 2 તે નાનામાં નાની સંખ્યા કઈ છે, જેનાથી 20184નો સાથે ગુણાકાર કરતા ગુણનફળ એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય ? 2 3 5 6 2 3 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે. પંજાબ હિમાલય અસમ હિમાલય કુમાઉ હિમાલય નેપાળ પંજાબ હિમાલય અસમ હિમાલય કુમાઉ હિમાલય નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે. રાજસ્થાન આસામ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ભૂજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP