Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતી ભાષામાં ઉષ્માક્ષર કેટલા છે ? 7 17 5 4 7 17 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મદન મોહન માલવીયા સરદાર પટેલ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મદન મોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી. બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ દાંડીકૂચ અસહકાર આંદોલન બારડોલી સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ દાંડીકૂચ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP