Talati Practice MCQ Part - 2 ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી રવજી પટેલ કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી રવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'મારાથી પત્ર લખાય છે’ – આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારા વડે પત્ર લખાય છે મેં પત્ર લખાવ્યો હું પત્ર લખું છું મને પત્ર લખ્યો મારા વડે પત્ર લખાય છે મેં પત્ર લખાવ્યો હું પત્ર લખું છું મને પત્ર લખ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? ગીતા ફોગટ પી.વી. સિંધુ સાક્ષી મલિક દીપીકા કુમારી ગીતા ફોગટ પી.વી. સિંધુ સાક્ષી મલિક દીપીકા કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 13, 15, 20, 30, 47, ___ 69 71 65 73 69 71 65 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP