Talati Practice MCQ Part - 2 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે. ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ? જ્યોતીન્દ્ર દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર જ્યોતીન્દ્ર દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ? હકીમ અજમલ ખાન દાદાભાઈ નવરોજી રાસ બિહારી ઘોષ ચંદુલાલ બુચ હકીમ અજમલ ખાન દાદાભાઈ નવરોજી રાસ બિહારી ઘોષ ચંદુલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ? જયંતિ દલાલ હરીન્દ્ર દવે પન્નાલાલ પટેલ કાકા કાલેલકર જયંતિ દલાલ હરીન્દ્ર દવે પન્નાલાલ પટેલ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વર્તુળનું ક્ષેત્રફળ 324π વર્ગ સેમી. છે. તો તેમની સૌથી મોટી જીવાની લંબાઈ (સેમીમાં) કેટલી છે ? 36 28 32 38 36 28 32 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP