Talati Practice MCQ Part - 3 તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ? પાટણ સાબરકાંઠા આણંદ મહેસાણા પાટણ સાબરકાંઠા આણંદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં કયા જિલ્લામાં તેન તળાવ આવેલું છે ? ભરૂચ સુરત વડોદરા ડાંગ ભરૂચ સુરત વડોદરા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એક પ્રહર’ એટલે કેટલા કલાકનો સમય ? આઠ કલાક ચાર કલાક ત્રણ કલાક ચોવીસ કલાક આઠ કલાક ચાર કલાક ત્રણ કલાક ચોવીસ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અસીમ અપાર અનાદિ અનંત અસીમ અપાર અનાદિ અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The fun is moving ___ my head. over under on at over under on at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP