Talati Practice MCQ Part - 3 કાસ્ટિંગ વોટ એટલે શું ? રદ થયેલ મત જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત મુખ્યમંત્રી દ્વારા અપાતો મત રદ થયેલ મત જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત મુખ્યમંત્રી દ્વારા અપાતો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પાવર પોઈન્ટ Custom Animation કમાન્ડ કયા મેનુનો વિકલ્પ છે ? File Animation Foram T Slide show File Animation Foram T Slide show ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્રણ સંખ્યાનો સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય તો ચોથી સંખ્યા કઈ હશે ? 9 11 15 7 9 11 15 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક પેન રૂપિયા 400 માં ખરીદીને રૂપિયા 520માં વહેંચતા કેટલા રૂપિયા નો થાય ? 130 100 150 120 130 100 150 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ? નકારવાચક નિશ્ચયવાચક રીતિવાચક સમયવાચક નકારવાચક નિશ્ચયવાચક રીતિવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP