Talati Practice MCQ Part - 3 એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ? 100 72 200 40 100 72 200 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? હિમાચલ પ્રદેશ આસામ રાજસ્થાન કર્ણાટક હિમાચલ પ્રદેશ આસામ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ? આંખ ઘૂંટણ ગળુ યકૃત આંખ ઘૂંટણ ગળુ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ? બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો 2-oct-2017 ના રોજ શનિવાર હોય તો 2-oct-2008ના રોજ કયો વાર હશે ? સોમવાર મંગળવાર શનિવાર શુક્રવાર સોમવાર મંગળવાર શનિવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP