Talati Practice MCQ Part - 5 જેમાં અભિલેખો રાખવામાં આવતા તેનું શું કહેવામાં આવે છે ? પુસ્તકાલય અભિલેખપોથી અભિલેખ મંદિર અભિલેખાગાર પુસ્તકાલય અભિલેખપોથી અભિલેખ મંદિર અભિલેખાગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો. પ્રાસસાંકળી સજીવારોપણ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી સજીવારોપણ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દેશના પ્રથમ કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા ? સરોજીની નાયડુ રાજકુમારી અમૃતા કૌર ઇન્દુમતી શેઠ ઇન્દિરા ગાંધી સરોજીની નાયડુ રાજકુમારી અમૃતા કૌર ઇન્દુમતી શેઠ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 47 23 46 24 47 23 46 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બંધારણ ઘડવા માટે કેટલી બેઠક યોજાઈ ? 166 100 66 182 166 100 66 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP