Talati Practice MCQ Part - 6 નીચે દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? શિર્સક શીર્ષક શિર્ષક સિર્ષક શિર્સક શીર્ષક શિર્ષક સિર્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક વીર સાવરકર ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ? જમદગ્નિ ગૌતમ વિદુર અત્રિ જમદગ્નિ ગૌતમ વિદુર અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? નવસારી તાપી ડાંગ સુરત નવસારી તાપી ડાંગ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રોલીંગ પ્લાન’ના વર્ષો કયા હતા ? 1980-85 1985-90 1978-83 1990-95 1980-85 1985-90 1978-83 1990-95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP