Talati Practice MCQ Part - 6 અન્શી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક તમિલનાડુ મધ્યપ્રદેશ આસામ કર્ણાટક તમિલનાડુ મધ્યપ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઠેકડી’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. દેડકો નશ્વર ટીખળ ગઢલો દેડકો નશ્વર ટીખળ ગઢલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ? 1988 1972 1982 1978 1988 1972 1982 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઈર્ષા થવી ઘસડી કાઢવો મન આપવું ઉથલપાથલ થવી ઈર્ષા થવી ઘસડી કાઢવો મન આપવું ઉથલપાથલ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP