Talati Practice MCQ Part - 6
અન્શી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ?

તમિલનાડુ
કર્ણાટક
આસામ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

ભીમદેવ બીજો
શિલાદિત્ય સાતમો
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP