Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? અખાડા કરવા ગપ્પાં મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ગપ્પાં મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ? દરબાર પુંજાવાળા ડૉ. હસુ યાજ્ઞિક કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર દરબાર પુંજાવાળા ડૉ. હસુ યાજ્ઞિક કિશોર મકવાણા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? અસ્પૃશ્યતા નિવારણ સભા દલિત ઉદ્ધારક સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસમાનતા નિવારણ સભા અસ્પૃશ્યતા નિવારણ સભા દલિત ઉદ્ધારક સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસમાનતા નિવારણ સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP