Talati Practice MCQ Part - 7 એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 25 30 15 20 25 30 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેદાન નિર્માણમાં નીચેનામાંથી કયુ પરિબળ ભાગ ભજવતું નથી ? સમુદ્ર હિમનદી પવન જ્વાળામુખી સમુદ્ર હિમનદી પવન જ્વાળામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ અમેરિકા યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા ફિલિપાઈન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો : સંસ્થા a. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)b. યુનેસ્કો c. યુનિસેફ d. વિશ્વ બેન્ક (IBRD) સંસ્થાનું વડુંમથક 1. પેરિસ 2. વોશિંગ્ટન ડી.સી.3. જીનીવા 4. ન્યૂયૉર્ક c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, d-2, a-3, c-4 d-1, c-2, b-3, a-4 c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, d-2, a-3, c-4 d-1, c-2, b-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરોધાર્થી શબ્દ લખો : સંયોગ યોગ વિયોગ વિનિયોગ સુયોગ યોગ વિયોગ વિનિયોગ સુયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP