Talati Practice MCQ Part - 7 એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 30 20 15 25 30 20 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાત્યા ટોપેને કયા અંગ્રેજ અધિકારીએ હરાવ્યો હતો ? હ્યુગરોજ પાર્કન મીચેલ હ્યુસેન હ્યુગરોજ પાર્કન મીચેલ હ્યુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ? અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? શૈવલીનિ શૈવલીની શૈવલિનિ શૈવલિની શૈવલીનિ શૈવલીની શૈવલિનિ શૈવલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ? મકરંદ દવે ઓમકારનાથ નારદ સારંગદેવ મકરંદ દવે ઓમકારનાથ નારદ સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP