Talati Practice MCQ Part - 7
એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે.

40 વર્ષ
21 વર્ષ
30 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત

અવનતિ - દ્વેષ
ઉન્મતિ - રાગ
સન્મતિ - ખિન્ન
અવમતિ - વહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

મહારાષ્ટ્ર
ગુજરાત
તેલંગાણા
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સહકારી આગેવન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

પોરબંદર
ભાવનગર
પાલનપુર
જસદણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP