Talati Practice MCQ Part - 7 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 2/315 1/26 1/12 1/221 2/315 1/26 1/12 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ યુયૂત્સુ યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ યુયૂત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ? 50 40 30 20 50 40 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે ? 13-21 19-27 16-24 15-23 13-21 19-27 16-24 15-23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ? કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો કબડ્ડી વોલીબોલ ફૂટબોલ ખોખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP