Talati Practice MCQ Part - 7
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/221
2/315
1/12
1/26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

જામ રણજિતસિંહજી
મેજર ધ્યાનચંદ
સચિન તેંડુલકર
કપિલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP