Talati Practice MCQ Part - 7 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ? કિ બોર્ડ ટેલિફોન માઉસ પ્રિન્ટર કિ બોર્ડ ટેલિફોન માઉસ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કિસાન વિકાસપત્ર યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? 1994 1986 1988 1985 1994 1986 1988 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? કવિ બોટાદકર સુંદરમ્ કલાપી કવિ દલપતરામ કવિ બોટાદકર સુંદરમ્ કલાપી કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો ઉમદા વાયુ નથી ? આર્ગોન નિયોન ફ્લોરિન હિલિયમ આર્ગોન નિયોન ફ્લોરિન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યો શબ્દ 'વાચાળ' શબ્દનો વિરોધી છે ? મૂક મંદ લેખિત મ્લાન મૂક મંદ લેખિત મ્લાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP