Talati Practice MCQ Part - 7 નાનકડી ખુશાલી ઝડપથી દોડી. - આ વાક્યમાં ‘ઝડપથી’ શું છે ? સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી ખૂબ ધમકાવવો સફાઈ કરવી ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી ખૂબ ધમકાવવો સફાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ? ચંદ્રગુપ્ત બીજો અશોક પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો અશોક પુલકેશી બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો ? સઆદતખાન નિઝામ-ઉલ-મુલ્ક ટીપુ સુલતાન આસફજહાંખાન સઆદતખાન નિઝામ-ઉલ-મુલ્ક ટીપુ સુલતાન આસફજહાંખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ? જવાહરમલ ગોપાલહરિ દેશમુખ કેશવચંદ્ર આત્મારામ જવાહરમલ ગોપાલહરિ દેશમુખ કેશવચંદ્ર આત્મારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP