Talati Practice MCQ Part - 7
નાનકડી ખુશાલી ઝડપથી દોડી. - આ વાક્યમાં ‘ઝડપથી’ શું છે ?

કૃદંત
ક્રિયાવિશેષણ
વિશેષણ
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ડી.ડી.ઓ.
તલાટી કમ મંત્રી
ટી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ?

ગેંડો
હાથી
સિંહ
બળદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP