Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ? તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2000 રૂપિયા 2200 રૂપિયા 2100 રૂપિયા 2300 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા 2100 રૂપિયા 2300 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘બુલ્સ આઈ’ અને 'પ્લગ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલા છે ? બિલિયર્ડ્સ કુસ્તી ગોલ્ફ રાઈફલ શુટિંગ બિલિયર્ડ્સ કુસ્તી ગોલ્ફ રાઈફલ શુટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Find out correct spelling. Success Saacess Suceess Sucess Success Saacess Suceess Sucess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબહેનનું મૂળનામ જણાવો. મીરા આલ્ફાન્સો એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા મિસ મેડલિન સ્લેડ મીરા આલ્ફાન્સો એની બેસન્ટ સિસ્ટર નિવેદિતા મિસ મેડલિન સ્લેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP