Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યયાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મનુભાઈ ત્રિવેદી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રવદન મહેતા
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ‘અવલંબન’ અને ‘અચરજ’નો સમાનાર્થી શબ્દ ક્યો છે ?

નિરાધાર - અચંબો
નિઃસહાય - વિસ્મય
આધાર - અચાનક
સ્વતંત્ર - આશ્ચર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP