Talati Practice MCQ Part - 7 સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ? ભલ્લાલદેવ હરિહરરાય જયંત હરપાલદેવ ભલ્લાલદેવ હરિહરરાય જયંત હરપાલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 40 4 10 160 40 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ? બી.આર. આંબેડકર પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન બી.આર. આંબેડકર પી.સી. મહાલનોબિસ દાદાભાઈ નવરોજી અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 50% 6.25% 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો : ફોગટ ફેરો નિરર્થક નકામું સાર્થક ફેરો નિરર્થક નકામું સાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP