Talati Practice MCQ Part - 7 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 512 16 256 64 512 16 256 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ of the work has been done ___ ? How far, now How long, now How many, now How much, so far How far, now How long, now How many, now How much, so far ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ? મૂળુ માણેક મોહનલાલ પંડ્યા ગરબડદાસ મુખી મગનલાલ વાણિયા મૂળુ માણેક મોહનલાલ પંડ્યા ગરબડદાસ મુખી મગનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ? ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.વીંટો1. અત્યાંતિક વીટો2. નિલંબનકારી વીટો3. પોકેટ વીટોઉદ્દેશa. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે. 1-a, 2-c, 3-b 1-b, 2-a, 3-c 1-a, 2-b, 3-c 1-b, 2-c, 3-a 1-a, 2-c, 3-b 1-b, 2-a, 3-c 1-a, 2-b, 3-c 1-b, 2-c, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP