Talati Practice MCQ Part - 7 નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ? થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Identify the kind of sentence : 'Try that one.' Exclamatory Imperative Interrogative Assertive Exclamatory Imperative Interrogative Assertive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ? રંગપુર ધોળાવીરા સૂરકોટડા લોથલ રંગપુર ધોળાવીરા સૂરકોટડા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા ચક્રપાલિ સુવિશાખ પુષ્યગુપ્ત રુદ્રદામા ચક્રપાલિ સુવિશાખ પુષ્યગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કલ્પસર પરિયોજનામાં કઈ નદીનું પાણી ભળતું નથી ? નર્મદા ઢાઢર આજી સાબરમતી નર્મદા ઢાઢર આજી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP