Talati Practice MCQ Part - 7 SONARમાં ધ્વનિના કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ? અશ્રાવ્ય ધ્વનિ એક પણ નહીં પરાશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ એક પણ નહીં પરાશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ? સુષિર વાદ્ય તંતુ વાદ્ય અવનધ વાદ્ય ધન વાદ્ય સુષિર વાદ્ય તંતુ વાદ્ય અવનધ વાદ્ય ધન વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મજબ ગોઠવો :ત્રણ, ત્યાં, ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન. ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો. ઉપમા યમક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા યમક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો. હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક હેતુવાચક સ્થળવાચક રીતિવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP