Talati Practice MCQ Part - 7 SONARમાં ધ્વનિના કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ? એક પણ નહીં અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ એક પણ નહીં અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પતીજ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતીતુ શંકા પતિ શ્રદ્ધા પતીતુ શંકા પતિ શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 12 15 8 10 12 15 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. પરિણામવાચક સમુચ્યવાચક શરતવાચક વિરોધવાચક પરિણામવાચક સમુચ્યવાચક શરતવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Give plural form of : 'safe' safes safs safies saves safes safs safies saves ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ? ક્લોરીન આયર્ન હાઈડ્રોક્સાઈડ કાર્બન નાઈટ્રોજન ક્લોરીન આયર્ન હાઈડ્રોક્સાઈડ કાર્બન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP