Talati Practice MCQ Part - 7 ‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો. ઉપમા રૂપક યમક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ સ્વિમિંગ ગોળાફેંક રાઈફલ શૂટિંગ ટેબલ ટેનિસ સ્વિમિંગ ગોળાફેંક રાઈફલ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1200નું 5 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 160 120 163 123 160 120 163 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Will your parents visit Kanyakumari ? No, ___ he won't we don't they won't they don't he won't we don't they won't they don't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? નિભાવની સમભાવની અભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની સમભાવની અભાવની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ચંદ્રગુપ્ત મૌર્ય ધ્રુવસેન બીજો કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ધ્રુવસેન બીજો કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP