Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે નથી ?

ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ
અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર
હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક
માન, મૂક્ત, મિત્ર, મૂળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બેંગલુરુમાં કોણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS)'ની સ્થાપના કરી હતી ?

ડૉ. વિક્રમ સારાભાઈ
સી.વી. રામન
જમશેદજી તાતા
શ્રીનિવાસ રામાનુજમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP