Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા ? પ્રાણજીવન મહેતા ત્રંબકરાય મજુમદાર દલપતરામ શુકલ ડાહ્યાભાઈ મહેતા પ્રાણજીવન મહેતા ત્રંબકરાય મજુમદાર દલપતરામ શુકલ ડાહ્યાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? લદ્દાખ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ લદ્દાખ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ? દચિગામ સાઈલેન્ટ વેલી રાજાજી હેમિસ દચિગામ સાઈલેન્ટ વેલી રાજાજી હેમિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 20 કલાક 15 કલાક 18 કલાક 30 કલાક 20 કલાક 15 કલાક 18 કલાક 30 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP