Talati Practice MCQ Part - 8 વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? કુચીપુડી મણિપુરી કથકલી ભરતનાટ્યમ્ કુચીપુડી મણિપુરી કથકલી ભરતનાટ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? K A C F K A C F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 16 ⅔ 20 25 12.5 16 ⅔ 20 25 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ? બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP