Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેટ આપવું રહસ્ય જણાવી દેવું પેટે પાટા બાંધવા ખાનગી વાત પેટ ભાડે આપવું રહસ્ય જણાવી દેવું પેટે પાટા બાંધવા ખાનગી વાત પેટ ભાડે આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં સહુથી વધુ સિંચાઈ થતી હોય તેવું રાજ્ય ___ છે. ગુજરાત પંજાબ તમિલનાડુ કર્ણાટક ગુજરાત પંજાબ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ? સૂર્ય લાકડું પવન પેટ્રોલ સૂર્ય લાકડું પવન પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ." પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો. મનહર ઉપજાતિ વસંતતિલકા તોટક મનહર ઉપજાતિ વસંતતિલકા તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-ખેડા ગાંધીનગર-વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP