Talati Practice MCQ Part - 9 સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે. અનુવંશ ઉત્ક્રાંતિ સ્થળાંતર ફલનક્રિયા અનુવંશ ઉત્ક્રાંતિ સ્થળાંતર ફલનક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ? 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ? જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સમાસ ઓળખાવો : નીલાંબર ઉ૫પદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહિ ઉ૫પદ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે ? રીંછ સિંહ દીપડો વાઘ રીંછ સિંહ દીપડો વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP