Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : જાકાર્તા સિંગાપુર બેંગકોક મનીલા જાકાર્તા સિંગાપુર બેંગકોક મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? હૈદરાબાદ અમદાવાદ બેંગલોર મુંબઈ હૈદરાબાદ અમદાવાદ બેંગલોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ? નાઈટ્રોજન આર્ગન ઓક્સિજન ક્લોરિન નાઈટ્રોજન આર્ગન ઓક્સિજન ક્લોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? પ્રભુદાસ પટવારી કે. કે. શાહ હિતેન્દ્ર દેસાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી કે. કે. શાહ હિતેન્દ્ર દેસાઈ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 1998 2002 1988 1992 1998 2002 1988 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP