Talati Practice MCQ Part - 9 કયા "પક્ષી"ને 'સફાઈ કામદાર' તરીકે ઓળખવામાં આવે છે ? બગલો કાગડો સમડી ગીધ બગલો કાગડો સમડી ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડો. કુરિયન શેના સ્થાપક હતા ? દુધસાગર સુમુલ કોઈ નહિ અમુલ દુધસાગર સુમુલ કોઈ નહિ અમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો - 18(3/4)% 13(2/3)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 18(3/4)% 13(2/3)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ? ગીતાંજલિ માતૃમહિમા ગીતગોવિંદ આનંદમઠ ગીતાંજલિ માતૃમહિમા ગીતગોવિંદ આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ નિયમ પ્રત્યાહાર પ્રાણાયામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP