Talati Practice MCQ Part - 9 ગુજરાત વિધાનસભા ગૃહનું નામ ક્યા મહાપુરુષના નામ સાથે જોડાયેલું છે ? વિઠ્ઠલભાઈ પટેલ ડૉ. જીવરાજ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ ડૉ. જીવરાજ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આનંદ પોતાની પાસેની કુલ ૨કમનો ⅕ ભાગ અને રૂ. 10,000 રોકડા મોટા પુત્રને આપે છે, 3/10 ભાગ વચલા પુત્રને આપે છે અને બાકીનો ભાગ રૂ. 70,000 નાના પુત્રને આપે છે. આનંદ પાસે કુલ રકમ ___ હશે. રૂ, 1,60,000 રૂ, 1,40,000 રૂ, 1,50,000 રૂ, 1,80,000 રૂ, 1,60,000 રૂ, 1,40,000 રૂ, 1,50,000 રૂ, 1,80,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે ? ટંગસ્ટન કાચ સોનું તાંબુ ટંગસ્ટન કાચ સોનું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? ઢેબરભાઈ મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ ઢેબરભાઈ મોરારજી દેસાઈ બાબુ રાજેન્દ્રપ્રસાદ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શેરબજાર ઉપર કઈ સંસ્થા અંકુશ રાખે છે ? RBI CII SEBI NSE RBI CII SEBI NSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP