Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે ? કાચ સોનું ટંગસ્ટન તાંબુ કાચ સોનું ટંગસ્ટન તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ કોલકાતા દિલ્હી અમદાવાદ મુંબઈ કોલકાતા દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૌઠાનો મેળો શાના વેપાર માટે પ્રસિદ્ધ છે ? ગધેડા ગાય ઘોડા ઊંટ ગધેડા ગાય ઘોડા ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ? યકૃત જઠર મૂત્રપિંડ સ્વાદુપિંડ યકૃત જઠર મૂત્રપિંડ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ? 9 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી 19 મી એપ્રિલ 19 મી માર્ચ 9 મી એપ્રિલ 9 મી જાન્યુઆરી 19 મી એપ્રિલ 19 મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ભગવદ્ગોમંડળ' શું છે ? ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP