પર્યાવરણ (The environment) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ? 25% 33% 50% 66% 25% 33% 50% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન વન સંશોધન સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન વન સંશોધન સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ? ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) સમશીતોષ્ણ કટિબંધીય ભરતીના જંગલો (મેન્ગ્રુવ) ઉષ્ણ કટિબંધીય વરસાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચતુર્થ આઠમું છઠ્ઠું પ્રથમ ચતુર્થ આઠમું છઠ્ઠું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP